વિજ્ઞાન ને લગતા સોફ્ટવેર

(1)  પૃથ્વીને આપણે આપના કોમ્યુટરની નજરે જોઈએ  ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે                                                                                                                                                 અહી ક્લિક કરો


(2)  બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં  બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે  તો રાહ શાની જુવો છે તમારું અને તમારાવિદ્યાર્થીઓં કામ   બ્રમાંડ પૂરતું સહેલું થઇ જશે  ડાઉનલોડ કરો  stellariam softwer ૫૭mb   અહી ક્લિક કરો 

(3)  જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો  તમે તેને બ્રમાંડ બતાવી ગેલેક્સી  અસખ્ય તારાઓ ની માહિતી આપો  આને હા તમે જાતે બ્રહમાંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે  એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ગણું જાણવા મલે તેમ છે  તો કરો કાકુના  ડાઉનલોડ કરો celestia softwer    અહી ક્લિક કરો 

(4)    genius mekar   નામનું સોફ્ટવેર  જે તમને કેમેસ્ટ્રી  ફીઝીક્સ  અને મેથ્સ  ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો રાહ સની જુઓં છે  એક ક્લિક મારવાની જરૂર છે genias mekar3.6mb    ડાઉનલોડ કરો  અહી ક્લિક કરો 

(5)  ડાઉનલોડ  કરો ફ્રી  યુનીટ કન્વર્ટર  જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ....ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

(6)  આ સોફ્ટવેર ઈંસ્ટોલ કરવા માટે કોમ્પુટરમાં java હોવી જરૂરી છે પરંતુ ચિંતા ના કરો જયારે તમે ડાઉનલોડ કરી લીધા પછી જયારે તમે તેને ઓપન કરો ત્યારે જો તમાર કોમ્પ્યુટરમાં java નહિ હોય તો એક મેસેજ આવશે તેના પર ક્લિક કરવાથી ઇન્સ્ટોલ થઈ જશે  ડાઉનલોડ કરવા આ ગ્રાફિક કેલક્યુલેટર છે   અહી ક્લિક કરો

(7)   વલ્ડૅ વાઈડ ટેલિસ્કોપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

(8)   મિત્રો આ સોફ્ટવેર એ  રસાયણીકવિજ્ઞાન માટે  ખુબજ ઉપયોગી છે   જેમાં રાસાયણિક સમીકરણો સંતુલન અને વજન બંધારણ અને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી થાય તેવું સોફ્ટવેર છે તો રાહ શાની જુવો છે ડાઉનલોડ કરો    અહી ક્લિક કરો 

(9)  આવર્ત કોષ્ટક ની તત્વો ની સપૂર્ણ માહિતી જેવીકે  physical properties  chemical. elecrtorn , crystal struchure nuclear information    ફક્ત એક જ ક્લિક મા   ૨ mb   ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

No comments:

Post a Comment