મારી જિજ્ઞાસા

               તમારા મનમાં ઉદભવતા વિજ્ઞાનને લગતા પ્રશ્નો તમે અહિં કોમેન્ટ વિભાગમાં પુછી શકો છો. 

જેમ કે ...

(1) સૂર્યકિરણો કાંચ( mirror ) પરથી માનવ શરીર પર પડે તો વિટામીન મળવાની અથવા તેના કિરણોની અસર થવાની શક્યતા કેટલી ?

જવાબ : - સૂર્ય પ્રકાશ માનવ કોષ ઉપર પડતા તેમાં રાસાયણીક પ્રક્રિયા થઇ વિટામીન ડી ઉત્પન્ન થાય છે. સૂર્ય કિરણ કાચ પરથી પરાવર્તિત થઇ ને માનવ શરીર પર પડે તો પણ તેની અસર માં કોઈ ફેરફાર હતો નથી .


(2) ગુરુત્વાકર્ષણ બળ ના હોય ત્યારે અવાજ કેવી રીતે સંભળાય છે ?


જવાબ :- અવાજ તરંગ સ્વરૂપે પ્રસરે છે , અવાજ ના તરંગો ની ગતિ ખુબજ ઝડપી હોય છે , આથી ગુરુત્વાકર્ષણ બળ જેવી બાબતો અવાજ કે પ્રકાશ ને લાગુ પડતી નથી .



રોબોટનો રસપ્રદ ઇતિહાસ

SMS વિશે આ જાણો

ઊર્જાનો સંચય કરતાં ફ્લાયવ્હિલ

મેરા ભારત મહાન

ગ્રીનહાઉસ

પેટ્રોલના વિકલ્પ રૂપે બળતણો

રાંધણ ગેસનો રસપ્રદ ઈતિહાસ

પાણી વિશે આ પણ જાણો

હેલોજન લેમ્પ વિષે જાણો

વીજળી વડે રસોઈ ઇન્ડકશન સગડી

બરફનો ખંડ દક્ષિણ ધ્રુવ

અવાજ અને પડઘાનું વિજ્ઞાન

હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું પાણી આગને કેમ ઠારે...

વૃક્ષોની અવનવી વાતો

પ્રકાશ વિશે આ પણ જાણો

ટચસ્ક્રિન કેવી રીતે કામ કરે છે ?

આપણા શરીરના કોશોમાં શું હોય છે ?

વાહનોના ટાયર વિશે આ જાણો છો ?

આપણી ચામડી સૂર્યપ્રકાશમાંથી વિટામીન 'ડી' કેવી રીતે...

બાયનોક્યુલર્સ અને ટેલિસ્કોપ

" મેગા હર્ટઝ " વિષે જાણો

સાબુના પાણીના બબલનું વિજ્ઞાન

સંગીત અને ઘોંઘાટમાં શું ફેર ?

ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત ચોથું પ્લાઝમા શું છે ?...

" બાયોસ્ફિયર " વિષે જાણો

  અવકાશનું અવનવું


    


1 comment:

  1. મારે લીલાવતી ગ્રંથ ની pdf fail જોઈએ છે તો મહેરબાની કરી અને મારા gmail vikaszala1@gmail.com ke
    અથવા મારા વોટ્સએપ નો નંબર 8140066271 પર મોકલવા આપ શ્રી ને મારી વિનંતી છે

    ReplyDelete